પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર ખેરવા ગાંધીનગર હાઇવે વચ્ચે લાઘણજ ખેત રેલવે ફાટક નંબર 88 ટ્રેક મશીન ટેમ્પિંગ કામને કારણે બે કલાક માટે રોડ ટ્રાફિક માટે બંધ રહેશે 9 સપ્ટેમ્બર ના રોજ બપોરે 12 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી રેલવે ફાટક નંબર 88 રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.