મોડાસા વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહજી પરમાર દ્વારા વિસામાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો... મંત્રીના હસ્તે વિસામાની રીબીન કાપીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, આસપાસના સરપંચો, વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા માં જગદંબાની આરતી ઉતારીને વિધિવત રીતે વિસામાનની શરૂઆત કરવામાં આવી હતી