Download Now Banner

This browser does not support the video element.

ધ્રોલ: ધ્રોલમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ? લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ ઉઠી

Dhrol, Jamnagar | Aug 30, 2025
ધ્રોલ શહેરમાં જોડિયા રોડ પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાયું હોવાનો ચોંકાવનારો આક્ષેપ: દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની તંત્ર સમક્ષ લેખિત રજૂઆત: હવે જોવાનુ રહ્યું કે તંત્ર ગેરકાયદેસર દબાણ સામે કડક પગલાં ભરે છે કે ભૂમાફિયાના દબાણ સામે ઘૂંટણિયે વળે છે. તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે.ધ્રોલ
Read More News
T & CPrivacy PolicyContact Us