This browser does not support the video element.
વાવ: મોટાસડા ધાર્મિક સમિતિ આયોજિત પદયાત્રીઓ માટે ના ભવ્ય સેવા કેમ્પના શુભારંભ માં ધારાસભ્ય હાજરી આપી..
India | Sep 2, 2025
ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર આજ સોમવારના બપોરના સમયે મોટાસડા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વડગામ અને દાતા તાલુકા ધાર્મિક સમિતિ આયોજિત અંબાજી ચાલતા જતા પદયાત્રાળુઓ માટે ભવ્ય સેવા કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં વાવ વિધાનસભાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે હાજરી આપી હતી.આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પાટણ જિલ્લા પ્રમુખ હેતલબેન તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશના હોદ્દેદાર ચકાજી પ્રવીણભાઈ મોરિયા સાથે દાતા અને વડગામની ટીમ ઉપસ્થિત રહી.