ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ શ્રી ગણપતિજીના મંદિર ખાતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં બાળકો દ્વારા એક લાખથી વધારે મંત્રનો જાપ કરવામાં આવેલ જેમાં મહા આરતી આયોજનમાં ભારત સરકાર દ્વારા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલ તેવા મહેશભાઈ મહેતા દ્વારા મહા આરતીમાં જોડાયા જેમાં ગાયત્રીધામના વડા ડોક્ટર રતિદાદા સહિતના ભક્તોએ લાભ લેવામાં આવેલ હતો..