સુરત ની એસઓજી પોલીસે ને મરેલ બાતમી ના આધારે અલગ અલગ ટીમ બનાવી ને વરાછા વિસ્તારમા થી ગેર કાયદેસર નશાકારક સિરપનું વેચાણ કરતા એક આરોપી ને જડપી પાડ્યો હતો.આરોપી પાસે થી પોલીસ સે સીઓડીઆઇ સીરપ. નગ 14 થતા સી ઓએસડીઆઇએન નગ.6.જે કૂલે બોટલ નગ.63 મરી ને 8000.નો મુદ્દામાલ કબજે કરી વધું તપાસ શરૂ કરી હતી.