Download Now Banner

This browser does not support the video element.

વાપી: વાપી ડ્રગ્સ કેસઃ વધુ બે આરોપીની ધરપકડ, 10 દિવસનો રિમાન્ડ મંજૂર

Vapi, Valsad | Oct 8, 2025
વાપી ખાતે ઔષધીઓના ગેરકાયદેસર વેપારના મોટા કૌભાંડમાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. 3 નવેમ્બર 2025ના રોજ વાપીના મોહિદ ટાવર પાસે આવેલા બંગલામાં થયેલી રેઇડમાં 29.50 કરોડના 5.9 કિલો ડ્રગ્સ સાથે મોહન પાલીવાલને પકડવામાં આવ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us