Install App
paperisbest1212
This browser does not support the video element.
ઘાટલોડિયા: આગામી ૭ દિવસ અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી
Ghatlodiya, Ahmedabad | Oct 5, 2025
આજે રવિવારે બપોરે ૨ વાગ્યાની આસપાસ હવામાન વિભાગ ખાતેથી હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માહિતી આપતા જણાવ્યું હતુ કે અમદાવાદ શહેરમાં આગામી ૭ દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.સાયક્લોનીક અસરના કારણે વરસાદ વરસી શકે છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!