મંગળવારના 8:00 વાગ્યા સુધી કરાયેલા વિસર્જન ની વિગત મુજબ પાર્ટી તાલુકાના પાર નદીમાં શ્રીજી નું વાંચતે ગાજતે વિદાય આપવામાં આવી હતી.પારડી તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલી નાની મૂર્તિઓનો આજરોજ ગૌરી વિસર્જન કરવામાં આવ્યું હતું. પારડી તાલુકાની પાર નદીમાં ૧૫થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.