શનિવારના 01:00 વાગ્યા દરમિયાન બનેલી ઘટના મુજબ વલસાડના મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. વીજ કંપની દ્વારા પાવર કટ કરવામાં આવતા પાણી કાઢવા માટે લગાવેલી મોટરો બંધ થતા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. પોતાના વાહનો પાણીમાંથી ધક્કો મારી બહાર કાઢવાની ફરજ પડી હતી.