Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: જિલ્લા માં પડેલ ભારે વરસાદને કારણે 14 ST બસોના રૂટ બંધ થયા

Junagadh City, Junagadh | Aug 21, 2025
જૂનાગઢ જિલ્લામાં હાલ ભારે વરસાદના કારણે 14 એસટી બસોના રૂટ બંધ થયા છે.બાટવા-ગરજ-પોરબંદર,બાટવા-ગણા-ઉપલેટા,બાટવા-બાલાગામ,બાટવા-પસવારી -કુતિયાણા, મંડેર-માધવપુર,સમેગા-કુતિયાણા,ગેરેજ-બાટવા, કેશોદ-બામણાસા સહિતના 14 રૂટો બંધ થયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us