Install App
rehan2051
This browser does not support the video element.
છોટાઉદેપુર: પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા.
Chhota Udaipur, Chhota Udepur | Aug 25, 2025
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલ બેઠકમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને પાવીજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકની અંદર આગામી કાર્યક્રમોને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!