પાટણના ભાટસણમાં આસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હરુ ભાટસણ ગામના સરપંચ સહિત મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.અધિકારીઓ દ્વારા મિલેટ્સથી બનેલી પોષણ યુક્ત વાનગીઓની ઓન માહિતી આપવામાં આવી હતી.