કઠલાલ કપડવંજ તાલુકા સરપંચશ્રીઓ નો દ્વિતીય સરપંચ સંવાદ કાર્યક્રમ પુનાદરા ખાતે પુર્વ કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ જી ના અધ્યક્ષ સ્થાને સૌ સરપંચશ્રીઓ સાથે સંવાદ કરી તેઓના પ્રશ્નો નો ઝડપી નિરાકરણ થાય તે હેતુ થી તંત્ર ને સાથે રાખી આ સંવાદ કાર્યક્રમ યોજ્યો. આ પ્રસંગે તાલુકા પંચાયત કઠલાલ-કપડવંજ પ્રમુખ શ્રી અમરસિંહ રાઠોડ,જે.કે.પરમાર, પુર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી,પ્રાંત અધિકારી શ્રી,કઠલાલ કપડવંજ મામલતદારશ્રીઓ,તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ કઠલાલ કપડવંજ