માલપુરની શ્રી પી.જી.મહેતા હાઈસ્કૂલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નમો કે નામ રક્તદિન કાર્યક્રમ અંગે જનજાગૃતિ ફેલાવવા એક ભવ્ય રેલી યોજાઈ.રેલીમાં મોટી સંખ્યામાં શાળાના વિધ્યાર્થીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન સરકારની યોજનાની અંતર્ગત વિદ્યાર્થિનીઓને સાયકલનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.