જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે જામજોધપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બિસ્માર રોડ રસ્તા થી અકસ્માત ભય પણ રહે છે