ડાંગ જિલ્લામાં પાર તાપી સંઘર્ષ સમિતિની મીટીંગ યોજાઇ હતી આ મીટીંગ ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં ધારાસભ્ય અનન પટેલે સાંસદ ધવલ પટેલને જુઠ્ઠા લાલ કહ્યું હતું અને ધારાસભ્ય અનંત પટેલે સાંસદ ધવલ પટેલને ડિબેટ કરવા પણ પડકાર કર્યો હતો. અંગે સમગ્ર માહિતી છે તે ધારાસભ્ય અનંત પટેલે આપી હતી.