Download Now Banner

This browser does not support the video element.

પારડી: Facebookના ફેક લોન જાળમાં ફસાયેલા પારડીના ઈસમ પાસેથી 61,000 પડાવનાર અમદાવાદના ઠગ ઇસમની પાડી પોલીસે કરી ધરપકડ

Pardi, Valsad | Sep 13, 2025
શનિવારના 4:30 કલાકે રજૂ કરાયેલા આરોપીની વિગત મુજબ પાર્ટીના વેપારી પાસે facebook ના ફેક લોનના ઝાડમાં ફસાવી 61,000 પડાવનાર આરોપીને અમદાવાદથી પારડી પોલીસ ઝડપી લાવી છે. અને 61000 રિકવર કરી આ કેસમાં એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us