Install App
arvindmac291080
This browser does not support the video element.
દાંતા: દાતા નજીક રપટ પાસે હેન્ડ પંપ માંથી ગુજરાતી રીતે પાણી નીકળતા લોકોમાં ખુશી જોવા મળી
Danta, Banas Kantha | Sep 13, 2025
દાતા નજીકના પીપળાવાળી વાવ ગામ પાસે રપટ પર આવેલા હેન્ડપંપ માંથી આપમેળે પાણી નીકળતા લોકોમાં અચરજ સાથે ખુશી જોવા મળી હતી આ વર્ષે વરસાદ વધુ હોવાથી જમીનમાં પાણીના તળ ઊંચા આવવાથી આપમેળે પાણી નીકળતું થયું હતું ખેડૂતો માટે આ ખુશીની વાત હતી
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!