Install App
vivek_2206
This browser does not support the video element.
ગોધરા: તાલુકાના કાકણપુર ગામે બે ઈસમોએ રૂ 1.98 લાખની ઘરફોડ ચોરી કરતા કાંકણપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.
Godhra, Panch Mahals | Aug 22, 2025
ગોધરા તાલુકાના કાકણપુર ગામે 8 જુલાઈએ ભૂપેશકુમાર શાહના ઘરે તિજોરી તોડી રૂ. 1.98 લાખની ચોરી થઈ હતી. CCTVમાં દેખાયેલી i20 કાર લુણાવાડાની ચોરીમાં પણ સંડોવાયેલી હતી. લુણાવાડા પોલીસે વડોદરાના રવિસિંહ સરદાર અને આણંદના ગુરુચરણસિંહ સિકલીગરને ઝડપી લીધા છે. મુદ્દામાલ પરત ન મળતાં પીડિતે 21 ઓગસ્ટે કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ ચાલુ છે.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!