ચીખલી પોલીસમાં આઈએનએસ હોસ્પિટલ ના ડોક્ટર રશ્મિકાબેન પટેલે ફરિયાદ નોંધાવી હતી કે સાધકપોર હોસ્પિટલની બાજુમાં આવેલ કન્ટ્રક્શન સાઇડની બિલ્ડીંગ પર ચોથા માળેથી રમતા રમતા નીચે પડી જતા જેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં પ્રથમ સવાર માટે આલીપર હોસ્પિટલ ચીખલી ખાતે કરાવી વધુ સારવાર માટે આઈએનએસ હોસ્પિટલ નવસારી ખાતે લાવી દાખલ કરેલ છે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જે અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.