Download Now Banner

This browser does not support the video element.

નવસારી: નવસારી પૂર્ણા નદીની જળસપાટીમા સતત વધારો, તંત્ર ખડેપગે

Navsari, Navsari | Sep 7, 2025
નવસારી જીલ્લામાં ઉપરવાસમા વરસાદને કારણે જળસપાટીમા સતત વધારો નોંધાયો છે. તંત્ર એલર્ટ થઇ ગયુ છે. આ વચ્ચે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે. ફાયરની ટીમ પાણીની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us