This browser does not support the video element.
ગોંડલના કંટોલિયા રોડ ગોડલી નદીના કાંઠેથી અજગરનું કરાયુ રેસ્ક્યુ...
Gondal City, Rajkot | Sep 9, 2025
ગોંડલના કંટોલિયા રોડ ગોડલી નદીના કાંઠેથી અજગરનું કરાયુ રેસ્ક્યુ... ગોંડલ ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા એક કલાકની જહેમત બાદ 10 ફૂટ લાંબા અજગરનું કરાયુ રેસ્ક્યુ... ઝડપાયેલા અજગર (ઈન્ડિયન રોક પાયથન)ને તાલુકાના ગોમટા રક્ષિત જંગલમાં મુક્ત કરવામાં આવ્યો...