ઉપરવાસમાં વધુ પડતા વરસાદને કારણે ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે,ત્યારે નગરજનોને નદી કિનારે કોઈપણ સંજોગોમાં ન જવા કલેક્ટરશ્રી દ્વારા નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે. નદીના જળસ્તરમાં વધારો થતા આવી જગ્યાએ ન જતાં સુરક્ષિત અને સલામત રહી, તંત્રને સહયોગ કરવા તથા ઉમંગ અને ઉત્સાહપૂર્વક પરિવારની અને સ્વયંની સુરક્ષા નિર્ધારિત કરતા આવનારા ઉત્સવોની ઉજવણી કરવા વિનંતી કરતા કરી. જીવન અમૂલ્ય છે, તેવી અપીલ કલેકટર દ્વારા કરાઈ છે.