લખતર તાલુકા મામલતદાર સભાખંડ ખાતે તારીખ 10 ઓગસ્ટના રોજ સાંજના ચાર વાગ્યાને અપરશામા તાલુકા સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા સંગઠન બેઠક લખતર વઢવાણ પ્રાંત અધિકારી એ જે ભરવાડના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી દ્વારા સંકલન બેઠકમાં આવેલા અધિકારીઓના પ્રતિનિધિને તાલુકા સંકલન બેઠકમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા