Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: ગાજરાવાડી સ્લોટર હાઉસની નર્કાગાર હાલત,મૃત જાનવરોના નિકાલની વ્યવસ્થા ઠપ્પ થઈ

Vadodara, Vadodara | Oct 9, 2025
વડોદરા : શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા સ્લોટર હાઉસમાં જાનવરોના નિકાલની વ્યવસ્થા ઘણા દિવસોથી ઠપ્પ થઈ છે.આ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાતા લોકો બીમારીના શિકાર થયા છે, તો કેટલાક લોકો આ વિસ્તાર છોડીને પલાયન થઈ રહ્યા છે.તેવા આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષી નેતાએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us