દાહોદ જિલ્લામાં કુલ ૭૫૯૮૮૪ બાળકો પૈકી શાળાઓ અને આંગણવાડી ખાતે ૭૦૦૫૩૭ બાળકોને Albendazole નામની કૃમિનાશક દવા આપવામાં આવી હતી. સાથે બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખી, દવા આપતા પહેલાં તથા આપ્યા બાદ આરોગ્ય કર્મચારીઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.