સુરતના મેયર દક્ષેશમાં આવવાની સહિત તમામ લોકો પાલ ખાતે આવેલા કુત્રિમ તળાવ પર પહોંચ્યા, આજરોજ મોટી સંખ્યામાં વિસર્જન કરવામાં આવી રહ્યું છે, વિસર્જનના ભાગરૂપે તમામ અધિકારીઓ મુલાકાત સ્થળ લઇ રહ્યા છે, સુરતના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્ય સહિતના તમામ પદ અધિકારીઓ ફુવારા જઈને તમામ નિરીક્ષણ કરવામાં આવ્યું