Install App
daily43000649
This browser does not support the video element.
ગણદેવી: બીલીમોરા ઓવારા ખાતે ધારાસભ્ય નરેશ પટેલ વિસર્જન માટે પહોંચ્યા
Gandevi, Navsari | Sep 6, 2025
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે ધારાસભ્ય નરેશ પટેલ વિસર્જન માટે પહોંચ્યા છે. ક્રેન પાછળ ગણપતિના વિસર્જનનો લાભ લીધો હતો. આ દરમિયાન નવસારી સહિત બીલીમોરા ના વિવિધ તંત્રના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!