ધનસુરા મોડાસા હાઈ વે ગત મોડી રાત્રે ધનસુરા ના અતિથિ ગૃહ નજીક વિશાળકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયુ હતું જેને લઈને ટ્રાફિક ની સમસ્યા સર્જાતા ધનસુરા પોલીસને જાણ થતા ટ્રાફિક ઈનચાર્જ બાપુસિંહ તાત્કાલિક ધોરણે વિશાલકાય વૃક્ષ ને કાપી ને રોડ સાઇડ કરીને હાઈ વે ખુલ્લો કરવામાં આવ્યો હતો