Install App
arvindmac291080
This browser does not support the video element.
દાંતા: અંબાજીમાં યાત્રિકો માટે મંદિર ટ્રસ્ટ સંચાલિત નવીન ભોજનાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું
Danta, Banas Kantha | Aug 22, 2025
અંબાજીમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત નવીન ભોજનાલયનું આજે કલેકટર દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યો આ નવીન ભોજનાલયમાં નિશુલ્ક ભોજન વ્યવસ્થા રાખવામાં આવી છે મંદિર ટ્રસ્ટનું જૂનું ભોજનાલય ડેવલપમેન્ટ પ્લાનમાં ધરાશાય થશે અને તેની જગ્યાએ નવા વિકાસના કાર્યો થશે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!