સોમવારના 7:30 કલાકે લાવવામાં આવેલા પેશન્ટની વિગત મુજબ પારડી તાલુકાના ઉદવાડા કાના હોટલ પાસેથી પસાર થઈ રહેલા 62 વર્ષીય ઈસમને અજાણ્યા મોટરસાયકલ ચાલકે ટક્કર મારતા ઇજાગ્રસ્ત બન્યા હતા. તેઓને સૌપ્રથમ પારડી સીએસસી બાદ વધુ સારવાર માટે વલસાડને સિવિલ હોસ્પિટલમાં 108 મારફતે સારવાર હેઠળ ખસેડાયા હતા.