સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર ખાડા રાજ,ઠેર ઠેર ખાડાઓને કારણે મોટા વાહનો પલટી મારી રહ્યા છે,કામરેજ ટોલ પ્લાઝા નજીક ભેંસો ભરેલ ટ્રક પલટી મારી ગઈ,ખાડાને કારણે અચાનક ચાલકે બ્રેક મારી,ભેંસો એકબાજુ ખસી જતા ટ્રકે સંતુલન ગુમાવ્યું,કામરેજ ફાયર અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ સ્થળ પર દોડી ગઇ