Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: લીલપોર કોસ્ટલ હાઇવે પર આવેલ પેટ્રોલ પંપ ઉપર ડીઝલમાંથી પાણી નીકળતા વિવાદ,વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

Valsad, Valsad | Aug 26, 2025
મંગળવારના 1 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડના લીલાપર કોસ્ટલ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકે ટ્રેક્ટરમાં ₹1,000 નું ડીઝલ પુર આવ્યું હતું. જોકે ટ્રેક્ટર ચાલુ ન થતા ચેક કરતા ડીઝલમાંથી પાણી નીકળ્યું હતું.જેને લઇ વિવાદ સર્જાયો હતો. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us