સાયલા તાલુકાના અનેક વિસ્તારોમાં ગઢ મોડી રાતથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ત્યારે સાયલામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે સુરનગર જિલ્લાને છેલ્લા 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે જેના કારણે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ ઉપર સુનગર જિલ્લાને મૂકવામાં આવ્યો છે અને એનડીઆરએફ ને એસ ટી આર એફ ની ટીમને પણ તેના જ કરી દેવામાં આવી છે