સચિન જીઆઇડીસી ના માણસોએ મળેલ બાતમીના હકીકતના આધારે ફરિયાદીસીની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સેલ્સ મેનેજરને ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાન રાજ્યના અલગ અલગ વેપારીઓ સાથે મળી ફર્યા દેશી ની કંપની માંથી અલગ અલગ બિલથી કપડું મંગાવ્યું તેના રૂપિયા નહીં ચૂકવી તથા કેટલાક બિલોમાં બિલ કરતાં વધુ માત્રામાં કપડું મંગાવી તેના રૂપિયા ચાર કરોડ 79 લાખ 44,545 ના નહીં ચૂકવી ચીટીંગ કરનાર બે આરોપીને સચિન જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી હતી.