સાંજના સમયે દાહોદ શહેરના મોટા ઘાંચીવાડામાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં પત્તા પાના વડે રમાતા હાર જીતના જુગાર પર દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ઓચિંતો છાપો મારી ત્રણ જુગારીયાઓને રૂપિયા દશ હજાર ઉપરાંતના મુદ્દા માલ સાથે પકડી પાડી જેલ ભેગા કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.