ભેસાણ ખાતે આવેલ મામલતદાર કચેરી ખાતે સિંધી સમાજ ભેસાણ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને ભેસાણ મામલતદાર થ્રુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે જ્યારે ગતરોજ અમદાવાદ શહેરમાં મણીનગર ખાતે એક હિન્દુ સમાજના યુવકની એક વિદ્યાર્થી દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે શાળાના સ્ટાફ દ્વારા તે ઘટનાને ધ્યાન આપવામાં ન આવ્યું હતું ત્યારે તે સંદર્ભે ભેસાણ મામલતદારને શાળા વિરુદ્ધ તથા આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે..