ડેડીયાપડા તાલુકાના અંતરિયાળ એવા ડુંગરાળ વિસ્તારમાં આવેલ ડુમખલસરકારી માધ્યમિક શાળા ડુમખલનાં શિક્ષક શ્રી સુરેન્દ્ર ભાઈ શંકરભાઈ વસાવાને વર્ષ :૨૦૨૪ માં જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો ત્યાર બાદ શિક્ષણ ક્ષેત્રે નર્મદા જિલ્લાની શાળાની નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ કામગીરી અને સેવા સમર્પણ કરવા બદલ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંગી કરાય જેમાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર નર્મદા દ્વારા કલેક્ટર અને જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાનાં હસ્તે પ્રતિભાશ