This browser does not support the video element.
અસારવા: અમદાવાદમાં વધતી હત્યાની ઘટનાઓ પર ઈસુદાન ગઢવીનો આક્ષેપ: ગૃહમંત્રી-મુખ્યમંત્રી નિષ્ફળ
Asarva, Ahmedabad | Aug 24, 2025
અમદાવાદમાં વધતી હત્યાની ઘટનાઓ પર ઈસુદાન ગઢવીનો આક્ષેપ: ગૃહમંત્રી-મુખ્યમંત્રી નિષ્ફળ અમદાવાદમાં વધતી જતી હત્યાની ઘટનાઓએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. મેઘાણીનગરમાં ફિલ્મી ઢબે સરેઆમ એક યુવકની હત્યા અને સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાની ઘટનાઓએ લોકોમાં ચિંતા વધારી છે. ઈસુદાન ગઢવીએ રવિવારે સાંજે ચાર વાગે આપેલા નિવેદનમાં ગૃહમંત્રી અને...