This browser does not support the video element.
માળીયા હાટીના: તાલુકાના અવાણીયા ગામેથી 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા
Malia Hatina, Junagadh | Aug 24, 2025
માળીયા હાટીના તાલુકાના અવાણીયા ગામે મોમાઈ માતાજીના મંદીર પાસે હરેશભાઇ મક્કા, માનસીંગભાઇ બાબરીયા, મનસુખભાઇ લક્ષ્મીદાસ મેસવાણીયા, અશ્વીનભાઇ બાબરીયા, મનસુખભાઇ મક્કા, પ્રવીણભાઇ બાબરીયા, રણમલભાઇ બાબરીયા, આ સાત શખ્સો જાહેરમાં ગે.કા. ગંજીપતાના પાના વડે પૈસાની હારજીત કરી તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા રૂપિયા ૧૦૭૫૦ના મુદામાલ સાથે જુગાર રમતા માળીયા હાટીના પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.