સુરતના રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસના માણસોએ પ્રતીક્ષા નામના ઇસબને યુકે કેનેડા યુરોપ શરીફ જેવા દેશોના અલગ અલગ વિઝા બનાવતા એસોજીના માનવસે તેને ઝડપી પાડ્યો હતો જો કે આજરોજ એસોજીના ડીસીપી નકુમ દ્વારા પત્રકાર પરિષદ યોજી આરોપીના લઈને સંપૂર્ણ રીતે માહિતી આપવામાં આવી હતી.