શ્રી નારાયણ બાપુની 25મી રજત નિવારણ તિથિ પ્રસંગે વહેલી સવારે સમાધી પૂજન ત્યારબાદ ભવ્ય પોથી યાત્રા વાજતે ગાજતે ભાવિકો સાથે આરએસએસ ગ્રાઉન્ડ પહોંચી હતી જ્યાં અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કથાકાર શાસ્ત્રી શ્રી અશ્વિનકુમાર વ્રજલાલ ના વ્યાસપીઠેથી કથાનું શુભ આરંભ કરાયું મહંત શ્રી શ્યામ ભારતી બાપુ પધારેલા સંતો અગ્રણીઓ ભાવિકોને આવકાર્યા હતા નારાયણ સ્વામી આશ્રમ ટ્રસ્ટીઓ અને કથા સમિતિ સમગ્ર સંચાલન માં સહયોગી બની હતી માહિતી સાંજે છ કલાકે પ્રાપ્ત થયેલ છે