આજરોજ ડેમાઈ શ્રી રામરોટી અન્નક્ષેત્ર સેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર શ્રાવણ વદ અમોસ ના ભંડારામાં દાતાઓના સહકારથી વસ્ત્રદાન ભોજનદાન તથા રોકડ દાન આશરે 300 માણસ ઉપર નું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ તમામ દાતાઓનો પ્રશ્ન કમિટી સભ્યો ખૂબ ખૂબ આભાર માને છે આ સેવા ટ્રસ્ટ દ્વારા વરસ દરમિયાન બે મોટા ભંડારાનું આયોજન રામરોટી અન્નક્ષેત્ર ટ્રસ્ટમાં કરવામાં આવે છે