કેન્દ્ર સરકાર દ્વારા GST દરમાં ઘટાડો કરાતા આજરોજ તા. 08/10/2025, બુધવારે બપોરે 12 વાગે ભારતીય જનતા પાર્ટી ધોળકા શહેર પ્રમુખ સુનિલભાઈ પટેલ તથા શહેર ભાજપના આગેવાન કાર્યકર્તાઓએ ધોળકાના બલાસ ચોકડી ખાતે આવેલ એકટૂ વહીલર શો રૂમની મુલાકાત લઈ GST ના દરમાં ઘટાડા બાદ વ્યાપાર ધંધા ઉપર શુ અસર પડી છે તે જાણવાનો પ્રયત્ન કરેલો. ત્યારે જાણવા મળ્યું કે GST મા ઘટાડો કરાતા ટૂ વહીલરના વેચાણમાં વધારો થયો છે.