ઇડર ગઢ ઉપર દરગાહ પાસે ખાડા માં ફસાયેલી ગાયનું વરસતા વરસાદમાં રેસ્ક્યુ કરી જીવદયા પ્રેમીઓએ બચાવી લીધી ઇડર ગઢ ઉપર દરગાહ પાસે ખાડા માં ફસાયેલી ગાય નું વરસતા વરસાદમાં રેસ્ક્યુ કરી જીવદયા પ્રેમીઓએ બચાવી લીધી હતી ગતરોજ ભારે વરસાદ માં પણ ઇડર ગઢ જીવદયા પ્રેમી દીપક્ભાઇ સોની નો સવારે ૭ કલાકે કોલ આવતા ગંભીરપુરા જીવદયા ટીમના ઉપેન્દ્રસિંહ પરમાર વરસતા વરસાદમાં પણ