વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા ખોડલધામ આવશે:31 ઓગસ્ટે સવારે 10 વાગ્યે માતાજીના દર્શન કરશે, કાર્યકર્તાઓને આમંત્રણ તાલાલા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાએ તેમની આગામી ખોડલધામ મુલાકાત અંગે માહિતી આપી. તેઓ આગામી રવિવાર, 31 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યે કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરે દર્શન કરવા જશે. ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું કે તેઓ માતાજીના દર્શન અને આશી