દશેરા તહેવાર નિમિત્તે મહેસાણા વાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિજયા દશમીના આ પવિત્ર દિવસે ફાફડા અને જલેબી નું વિશેષ મહત્વ હોવાથી લોકોએ વહેલી સવારથી જ મિષ્ઠાનની દુકાનો બહાર લાંબી કટારો જોવા મળી હતી જેમાં મહેસાણા વાસીઓ 60 હજાર કિલો ફાફડા અને 80,000 કિલો જલેબી વેચાણ ની ધૂમ મજા આવી હતી