ખેડૂતોના પૈસાથી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ફોર્ચ્યુનર કાર ફેરવતા હોવાનો આક્ષેપ આપ નેતા અને વિસાવદર વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા દ્વારા કરાતા ચકચાર મચી જવા પામ્યો છે.તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ ગાડી 2 એપ્રિલ સુધીમાં 2 લાખથી વધુ કી.મી ચાલી ગયેલ છે.તેવા આક્ષેપો કરી પ્રતિક્રિયા આપી છે.