Install App
vaghdhiraj56
This browser does not support the video element.
જામજોધપુર: જામનગર જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ જામજોધપુર પંથકમાં નોંધાયું
Jamjodhpur, Jamnagar | Aug 27, 2025
જામનગર જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્રબિન્દુ લાલપુરથી ૩૩ કિ.મી. દૂર જામજોધપુરના છતર અને જામવાડી વચ્ચે જમીનથી ૧૮ કિ.મી. નીચે નોંધાયું હતું ધરતી કંપના કારણે ઘરના બારી-દરવાજા ધ્રુજી ગયા હતાં તેમજ વાસણો ખખડી ઊઠ્યાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!